એસ. ઓ. જી ટીમ દ્વારા ગાંજા નું વાવેતર સાથે ૧ ઇસમની ધરપકડ - At This Time

એસ. ઓ. જી ટીમ દ્વારા ગાંજા નું વાવેતર સાથે ૧ ઇસમની ધરપકડ


એસ. ઓ. જી ટીમ દ્વારા ગાંજા નું વાવેતર સાથે ૧ ઇસમની ધરપકડ

બેલા ગામમાં એસ. ઓ. જી ટીમ દ્વારા ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું નહરભાઈ ગઢવી ની ખેતીની જમીનમાં રેડ કરતા કપાસના લીલા છોડ વચ્ચે 4છોડનું વાવેતર કરેલું હતું નહેર ભાઈ ગઢવી ની જમીન માં તેમના ભાગીયા મનસુખભાઈ નડોરિયાએ વાવ્યું હતું જે બોટાદ પોલીસ એસોજી ટીમ દ્વારા ઝડપી પાડ્યું હતું કુલ મુદ્દા માલ 25, 112 સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Report, Nikunj Chauhan Botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.