લાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે માર્ગદર્શન યોજાયુ
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકા ના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભાવનગર યુનિવર્સિટીના એન.એસ.એસ ના કોર્ડીનેટર ભારતસિંહ ગોહિલ સાહેબ દ્વારા એન.એસ.એસ ની વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સમાજના બદલાવમાં ભાગીદાર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ કોલેજના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી એ.ડી ભાઈ ભાવનગરીયા ના વરદ હસ્તે ભારત સરને સ્મૃતિ ચિન્હ સ્વરૂપે પુસ્તક આપેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
