મુડેટી ગામની શ્રીભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમારો એ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઇ ગૌરવ વધાર્યું - At This Time

મુડેટી ગામની શ્રીભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમારો એ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઇ ગૌરવ વધાર્યું


મુડેટી ગામની શ્રીભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમારો એ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઇ ગૌરવ વધાર્યું

શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજીત "અષ્ટાદશ" (અઢારમા યુવક મહોત્સવમાં) “શ્રીભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય” મુડેટીના "ઋષિકુમારો” એ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લિધો હતો જેમાં ભારથ રાવલ સુભાષિત કંઠપાઠમાં સુવર્ણપદક તેમજ ભારથ રાવલ સાથે રાજ ગોસ્વામી સંસ્કૃત શાસ્ત્ર પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કાંસ્યપદક પ્રાપ્તકર્યો હતો સાથે મીહીર રાવલ એ ગોળાફેકમાં કાંસ્યપદક પ્રાપ્ત કર્યો અને કબડ્ડી સ્પર્ધાની ટીમે પણ તૃતીયક્રમ સાથે ટીમને વિજય અપાવી એક "ટ્રોફી" તેમજ 13 મેડલ પ્રાપ્ત કરી મુડેટીગામ તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું જે બદલ સંસ્થાવતી તેમનું સંમાન કરી સમસ્ત ઋષિકુમારોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.