શિવજીના દર્શન કરતાં વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા - At This Time

શિવજીના દર્શન કરતાં વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા


દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રી નિમિતે ઐતિહાસિક ધાર્મિક સ્થળ એવા ઘેલા સોમનાથ ખાતે ભગવાન શિવજીના દર્શન કરતાં વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તસવીરમાં નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.