અમદાવાદ ના ધંધુકા ની ફેદરા કેનાલ એક યુવક ડૂબતો બચાવતા ધંધુકા પો.સ્ટે.માં ટ્રાફિક માં ફરજ બજાવતા મહિપાલસિંહ ઝાલા - At This Time

અમદાવાદ ના ધંધુકા ની ફેદરા કેનાલ એક યુવક ડૂબતો બચાવતા ધંધુકા પો.સ્ટે.માં ટ્રાફિક માં ફરજ બજાવતા મહિપાલસિંહ ઝાલા


તા:-૦૯/૦&/૨૦૨૩
અમદાવાદ ધંધુકા

પોતાનાં જીવ જોખમમાં નાખીડુબતા માણસનો જીવ બચાવી હેમખેમ બહાર લાવી પરીવારને સોપ્તાં ધંધુકા પોલીસનાં pc મહીપાલસીહ્ ઝાલા

આજ રોજ ધંધુકા ટાઉનમાં આવેલ ધંધુકા - ફેદરા રોડ,જાળીયા પાણીની ટાંકી પાસે આવેલ નર્મદા કેનાલમાં ધંધુકા શહેર મા રહેતા *.ભાર્ગવ વીઠલભાઈ પટેલ* તેના પીતા સાથે કેનાલ પર ગયેલ હતા અને તેઓ નો પગ લપસી પડતા તેઓ કેનાલ મા પડી ગયેલ હતા અને તેઓ ને તરતા આવડતુ ન હોય તેઓ ડુબવા લાગેલ અને ફેમેલી વાળા તેને બચાવવા ની બુમો પાડતા ત્યાથી પસાર થતા આ.પો.કો. *મહીપાલસિંહ રણજીતસિંહ ઝાલા* નાઓ જેઓ ધંધુકા પો.સ્ટે. માં ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય જોઇ જતા ડૂબતા યુવક ને પોતાના જીવ ની પરવાહ કર્યા વગર પોતાની ફરજ સમજી કેનાલમાં કૂદી અને યુવકનો જીવ બચાવ્યો હતો

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ ધંધુકા
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.