ગુજરાત માં જ્યારથી નાના વાહનો માટે ટોલ ફ્રી થયા છે ત્યારબાદ ટોલ ટેક્સ પર વાહન પાસર ને જે લાઇન હતી તેમ ઘટાડો કરવામાં આવ્યો છે - At This Time

ગુજરાત માં જ્યારથી નાના વાહનો માટે ટોલ ફ્રી થયા છે ત્યારબાદ ટોલ ટેક્સ પર વાહન પાસર ને જે લાઇન હતી તેમ ઘટાડો કરવામાં આવ્યો છે


તા:-૧૪/૦૫/૨૦૨૩
અમદાવાદ

ગુજરાત લોકલ ટોલ ટેક્સ પર વાહન પાસર માટે ની જે લેન હતી તેમ ઘટાડો કરવામાં આવ્યો છે ને એક જ લેન કરવામાં આવ્યો છે

વાત જરા એમ છે જ્યારે આખા ગુજરાત માં નાના લાઈટ મોટર સાયકલ પર ટોલ ફ્રી થયો છે તે બાદ ટોલ ટેક્સ પર જેટલી લેન ખુલી હતી એમ હાલ ઘટાડો કરી દવામાં આવ્યો છે ફ્રી લેન નું બોડ તો માર્યું હોઈ છે પણ એકજ લાઇન ખુલ્લી હોઈ છે જયારે પૈસા ઉઘરાવતા હતા ટોલ ટેક્સ વાળા ત્યારે જેટલો ટોલ બુથ પર લેન હતી તે બધી ખુલી મૂકી દેવામાં આવી હતી ને આજે જયારે મોટા વાહનો પાસેથી ખાલી ટોલ ટેક્સ લેવામાં આવે છે ત્યારે નાના વાહનો માટે એક જ લેન કેમ ખુલ્લી રાખવામાં આવે છે જેના કારણે ટોલ પર લાંબી લાઇન જોવા મળે છે એક્સપ્રેસ હાઇવે સિવાય ના લોકલ ટોલ બુથ પર આવું વલણ કેમ જો પૈસા લઈને વાહનો પસાર કરવામાં આવતા હોત તો સુ ત્યારે પણ એકજ લેન ચાલુ રાખત ટોલ ટેક્સ પર

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.