બોટાદમાં રવિવારના રોજ મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાશે - At This Time

બોટાદમાં રવિવારના રોજ મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાશે


બોટાદમાં રવિવારના રોજ મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાશે

બોટાદના સબીહા હોસ્પિટલ અને સોલાર હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હદયરોગ / ફેફસાં ની તકલીફ/લકવા આંચકી વગેરે/લોહી ની નળી ની તકલીફ/વાંકી ચુકી કમર/કમર તથા ગરદન નો દુખાવો/સાયટીકા (રાજણ)/હાડકાં તથા સાંધાની તકલીફ (ઘુંટણ, છાપાં, ખભો, કમર, કોણી, ગર્દન) માનસિક રોગ જેવી બીમારીના ઈલાજ કરવામાં આવશે. અને આ સબીહા હોસ્પિટલ અને સોલાર હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 21/05/2023 રવિવારના રોજ સમય સવારે 9:00 થી બપોરે 1 વાગ્યા સુધી સ્થળ :સબીહા સાર્વજનિક જનરલ હોસ્પિટલ અને, પ્રસુતિ ગૃહ જે હરણકુઈ રોડ ખોજાવાડી નવ નાળા પાસે બોટાદ ખાતે આવેલ છે. ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટ અશરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.