મહીસાગર જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખનો સત્કાર સમારોહ યોજાયો - At This Time

મહીસાગર જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખનો સત્કાર સમારોહ યોજાયો


મહીસાગર જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખનો સત્કાર સમારોહ યોજાયો

આજે આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

*આજરોજ લુણાવાડા ખાતે ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાજી અને કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં ક્રિસ્ટલ સ્કુલ, મોટા સોનેલા ખાતે ભારતીય જનતા પાર્ટી મહીસાગર જીલ્લા દ્વારા આયોજીત જિલ્લા તથા તાલુકા પંચાયતના નવા વેરાયેલા પ્રમુખશ્રીઓ અને ઉપપ્રમુખશ્રીઓના સત્કાર સમારોહ યોજાયો હતો.*

*આ પ્રસંગે જીલ્લા પ્રભારી શ્રી કનુભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઇ બારિયા, મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહામંત્રી શ્રી રાવજીભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ રાઠોડ, શ્રી જયેન્દ્રભાઈ બારોટ, જીલ્લા ઉપાઘ્યક્ષ શ્રી ભગવતસિંહ બાપુ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિશભાઈ વળવાઈ, ઉપપ્રમુખ શ્રીમતિ આશાબેન ખાંટ, કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંગુબેન માલીવાડ, ઉપપ્રમુખ શ્રી બિપીનભાઈ પંચાલ, ખાનપુર તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન ડામોર, પોપટભાઇ ડિંડોર, ઝાલુભાઈ, યુવા નેતા સચિનભાઈ શાહ, સરપંચશ્રીઓ, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.*


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.