શહેરા વિધાનસભા મતવિસ્તાર માં નરસાણા ગામ મુકામે યુવા ક્ષત્રિય સેના દ્રારા સમાજ જાગૃત થાય તે માટે મિટિંગ નું આયોજન - At This Time

શહેરા વિધાનસભા મતવિસ્તાર માં નરસાણા ગામ મુકામે યુવા ક્ષત્રિય સેના દ્રારા સમાજ જાગૃત થાય તે માટે મિટિંગ નું આયોજન


૧૨૪-શહેરા વિધાનસભા મતવિસ્તાર માં નરસાણા ગામ મુકામે યુવા ક્ષત્રિય સેના દ્રારા સમાજ જાગૃત થાય તે માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું તેમાં ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો, નવજાગૃત યુવાનો હાજર રહ્યા હતા આ મિટિંગમાં ક્ષત્રિય સમાજના વ્યસન મુક્તિ, સમાજના કુરિવાજો મુક્ત કરવા, સમાજમાં જાગૃતિ લાવવા, શિક્ષણને ઉણપ દૂર કરવા, જેવા અનેક પ્રશ્નો ની વિગતવાર ચર્ચા કરવામાં આવી, તેમાં પંચમહાલ યુવા ક્ષત્રિય સેના ના પ્રમુખ ગોપાલસિંહ, શહેરા તાલુકા પ્રમુખ વિશાલસિંહ, નરેન્દ્રભાઈ ગુણવતસિંહ માસ્તર, અનોપસિંહ, ખાતુભાઈ, દુષ્યંતસિંહ ચૌહાણ, ભલાભાઈ(નાડા), ભાથીભાઇ, વનરાજસિંહ, જે.બી.સોલંકી, જેવા અનેક સમાજના કાર્યકરો,આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.