અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ સરગવાળાથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમ તે ઝડપી પાડ્યો - At This Time

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ સરગવાળાથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમ તે ઝડપી પાડ્યો


અમદાવાદ જિલ્લાનાધોળકા તાલુકાના સરગવાડા ગામેથીઅકબરભાઈ ઇબ્રાહીમભાઇ ડફેર ગામે થી અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો ભરતસિહ ખુમાનસિંહ અને મહાવીર સિહ હેમંતસિહ ને ચોક્કસ બાતમીના આધારે સગવાળાની સીમમાંથી ગેર કાયદેસર દેશી જામગરી બંદૂક નંગ ૧ તેની કિમત ૫૦૦૦ પકડી પાડી આરોપી અને મુદામાલ કોઠ પોલિસ ને સોપીને વધુ તપાસ ચલાવી હતી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.