મારું_બૂથ_મારું_ગૌરવ અભિયાન અંતર્ગત ગઢડા વિધાન સભા ના ગઢડા શહેર ખાતે પત્રિકા વિતરણ કરવામા આવી - At This Time

મારું_બૂથ_મારું_ગૌરવ અભિયાન અંતર્ગત ગઢડા વિધાન સભા ના ગઢડા શહેર ખાતે પત્રિકા વિતરણ કરવામા આવી


બોટાદ જિલ્લા કોંગ્રેસ આગેવાન સુખદેવ સિંહ ગોહિલ, ગઢડા નગર પાલિકા વિરોધ પક્ષ નેતા કનુભાઈ જેબલિયા ,બોટાદ જિલ્લા કોંગ્રેસ આગેવાન દિલુભા ગોહિલ ,ગઢડા શહેર કોંગ્રેસ મહામંત્રી કિશોર ભાઈ વેલાણી, બોટાદ જિલ્લા કોંગ્રેસ it cell પ્રમુખ અજયભાઈ ઝાલા અને ગઢડા તાલુકા કોંગ્રેસ આગેવાન રાજુ ભાઇ ઝાપડિયા નગરપાલિકા સભ્ય મોહિતભાઈ બોરીચા, ગઢડા શહેર કોંગ્રેસ આગેવાન હરેશભાઈ પટગીર, ગઢડા શહેર કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભિંગરાડિયા, ગઢડા શહેર કૉંગ્રેસ આગેવાન કરશનભાઈ ચૌહાણ,ગઢડા શહેર કોંગ્રેસ આગેવાન કિશન ભાઇ બોરીચા,નગર પાલિકા સભ્ય નૌસાદભાઈ ભટ્ટી અને કાઁગ્રેસ ના કાર્યકર્તા ઓ દ્વારા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના અને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલા 8 વચનો ની પત્રિકા વાચી સમજાવી વચન પત્રની વહેચણી કરવામાં આવી.

મારું_ઘર_કોંગ્રેસનું_ઘર
બૂથ_જીતીશું_ગુજરાત_જીતીશું
બૂથ_ચાલો_અભિયાન

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.