આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજ રોજ 14/8/2022 ના રોજ વિધાનસભા 68 માં વોર્ડ નંબર 5 માં પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજ રોજ 14/8/2022 ના રોજ વિધાનસભા 68 માં વોર્ડ નંબર 5 માં પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું


આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજ રોજ 14/8/2022 ના રોજ વિધાનસભા 68 માં વોર્ડ નંબર 5 માં પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર રસીલાબેન સાકરીયા પ્રભારી રમેશભાઈ અકબરી પ્રમૂખ દિનેશભાઈ ઘિયાળ મહામંત્રી દિનેશભાઈ મુકેશભાઈ ઉપપ્રમુખ સતીશભાઈ સાતપરા યુવા મોરચા ના મહામંત્રી હેમાંગ પીપળીયા અ.જા મોરચા ના શહેર મંત્રી સંજયભાઈ બગડા વોર્ડ પ્રમુખ કાંતિલાલ બગડા મહામંત્રી રાજેશ ચાવડા વગેરે હજાર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.