બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલનો આજરોજ જન્મ દિવસ - At This Time

બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલનો આજરોજ જન્મ દિવસ


બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલનો આજરોજ જન્મ દિવસ

બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલનો આજ રોજ જન્મ દિવસ છે. બોટાદ પોલીસ હંમેશા લોકોના પ્રશ્ન માટે અગ્રેસર સર રહી છે અને હાલ બોટાદ પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે લોકોને કોઈ પ્રશ્ન, સમસ્યા હોય ત્યારે લોકો હંમેશા પોલીસના સાથ સહકારની અપેક્ષા રાખતી હોય છે અને લોકોને એવી ઉમિદ હોય છે કે પોલીસ ન્યાય અપાવશે, પોલીસ આપણી સુરક્ષા કરશે ત્યારે આજે બોટાદ બોટાદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલનો આજ રોજ જન્મ દિવસ નિમિતે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી શુભેચ્છાનો ધોધ છૂટ્યો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.