આજ રોજ ભારતીય જનતા પાર્ટી સુત્રાપાડા તાલુકા ભાજપ ના બુથ પ્રમુખ બેઠક વીર માંગડાવાલા જગ્યા માં મંડલ પ્રમુખ સંહરચના અંતર્ગત બુથ પ્રમુખ બેઠક. યોજાય
આજ રોજ ભારતીય જનતા પાર્ટી સુત્રાપાડા તાલુકા ભાજપ ના બુથ પ્રમુખ બેઠક વીર માંગડાવાલા જગ્યા માં મંડલ પ્રમુખ સંહરચના અંતર્ગત બુથ પ્રમુખ બેઠક ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુરેશભાઈ ગોધાણી હરેશભાઈ પરસાણા,ગિરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીર સિંહ ઝાલા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અરસી ભાઈ ચાવડા ભોળા જાદવ ભાઈ સહ ચુંટણી અધિકારી શ્રી અશ્વિન ઝાલા વજુ વાજા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ મહામંત્રી ટપુભાઈ વાજા દરેક ગામ ના બુથ પ્રમુખ ઉપસ્થિત રહેલ. હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
