બોટાદ ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ - At This Time

બોટાદ ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ


બોટાદ ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ

બોટાદ તા. ૧૮: બોટાદ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. તા. ૬ જૂનના રોજ ચૂંટણી યોજાશે અને ૮ જૂનના રોજ મતગણતરી થશે

બોટાદ જિલ્લા ખરીદ-વેચાણ સંઘની ૧૯ બેઠક બોટાદ સહકારી સંઘની ૧૫ બેઠક માટે મતદાન થશે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.