*૨૨ મોટર સાયકલની ચોરી કિ.રૂ.૭,૮૯,૦૦૦/-નાં મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો બગદાણા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન *પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા મહેન્દ્રસિંહ સરવૈયાને બાતમીરાહે હકીકત મળેલ કે,*અમુક ઇસમોએ મહુવા તાલુકાના ઓથા ગામ, સ્ટેશન વિસ્તારમાં આવેલ શૈલેષભાઇ ભુપતભાઇ ભાલીયાની વાડીએ ચોરાઉ મોટર સાયકલો રાખી વેચવા માટે બહારથી માણસોને બોલાવી મોટર સાયકલો બતાવે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો પાસેથી નીચે મુજબની અલગ-અલગ કંપનીના મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેઓ પાસે કોઇ આધાર-પુરાવા ન હોવાથી શક પડતી મિલ્કત તરીકે *કુલ-૨૨ મોટર સાયકલ કિ.રૂ.૭,૮૯,૦૦૦/-*નાં પંચનામાની વિગતે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેઓને હસ્તગત કરેલ.તેઓની પુછપરછ કરતાં નીચે મુજબનાં તમામ મોટર સાયકલ તેઓને છેલ્લાં એકાદ વર્ષની અંદર *દિપેશ ઉર્ફે દિપક પરશોત્તમભાઇ શિયાળ રહે.ઓથા તા.મહુવા જી.ભાવનગર હાલ-સુરત*વાળા આપી ગયેલ હોવાનું જણાવેલ. જે અંગે બગદાણા પો.સ્ટે..માં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ.
*પકડાયેલ આરોપીઃ-*
1. શૈલેષભાઇ ભુપતભાઇ ભાલીયા ઉ.વ.૨૮ ધંધો-ખેતી રહે.વાડી વિસ્તાર, ઓથા તા.મહુવા, જી.ભાવનગર
2. વિક્રમભાઇ હિરજીભાઇ વાસીયા ઉ.વ.૩૦ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ વિસ્તાર, ચોકવા તા.મહુવા, જી.ભાવનગર
3. જગદિશભાઇ હિરજીભાઇ વાસીયા ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે. પ્લોટ વિસ્તાર, ચોકવા તા.મહુવા, જી.ભાવનગર
*કબ્જે કરેલ વાહનોની વિગતઃ-*
1. હિરો કંપનીનુ સિલ્વર કલરનુ વાદળી પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ i3S મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAR 079 J5J17629 તથા એન્જીન નંબર- HA10AGJ5J25496 કિ.રૂ.૪૦,૦૦૦/-
2. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAW098 K5D02677 તથા એન્જીન નંબર- HA10AGK5D08941 કિ.રૂ.૧૫,૦૦૦/-(સુરત શહેર,સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૦૮૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
3. હિરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ I3S મોડલનુ મોટર સાયકલ ચેસીસ નંબર ચેકી નાખેલ તથા એન્જીન નંબર-AJ10AGJ5G07923 કિ.રૂ.૪૦,૦૦૦/- (સુરત શહેર,પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૨ ૦૮૬૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
4. બજાજ કંપનીનુ કાળા કલરનુ પ્લેટીના મોટર સાયકલ ચેસીસ નંબર-MD2DDDZZZVPA69537 તથા એન્જીન નંબર- DZVBVA44653 કિ.રૂ.૩૦,૦૦૦/-
5. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ I3S મોડલનુ મોટર સાયકલ ચેસીસ નંબર- MBLHAR078K5A01133 તથા એન્જીન નંબર-HA10AGK5A01791 કિ.રૂ.૩૫,૦૦૦/-(સુરત શહેર,પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૨૦૬૪૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
6. હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ CB શાઇન મોટર સાયકલ ચેસીસ નંબર- ME4JC65DDKD 015656 તથા એન્જીન નંબર- JC65ED0022845 કિ.રૂ.૩૫,૦૦૦/-(સુરત શહેર,વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૬૦૨૩૧૨૪૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
7. હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ CB શાઇન મોટર સાયકલ ચેસીસ નંબર-ME4JC36DGB8149 591 તથા એન્જીન નંબર- JC36E2432754 કિ.રૂ.૧૫,૦૦૦/- (સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦ ૦૦૮૨૩૦૮૧૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
8. હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર ચેકી નાખેલ તથા એન્જીન નંબર- HA10EA89K10886 કિ.રૂ.૪૦,૦૦૦/-(સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૦૮૨૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
9. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ I3S મોડલનુ મોટર સાયકલ ચેસીસ નંબર છેલ્લા 5B137 તથા એન્જીન નંબર- HA10AGJ5B25347 કિ.રૂ.૪૦,૦૦૦/-
10. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર ચેકી નાંખેલ તથા એન્જીન નંબર- HA10AGH5F13487 કિ.રૂ.૧૯,૦૦૦/- (સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦ ૦૦૮૨૩૦૮૧૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
11. હોન્ડા કંપનીનુ કાળા કલરનુ લાલ પટ્ટાવાળુ CB શાઇન મોટર સાયકલ ચેસીસ નંબર ચેકી નાંખેલ તથા એન્જીન નંબર- JC65E-T-0464858 કિ.રૂ.૪૦,૦૦૦/-
12. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર- MBLHA10CGHH A 85 સિવાયનાં છેલ્લા નંબર ચેકી નાંખેલ તથા એન્જીન નંબર- HA10ERHHAA3674 કિ.રૂ.૪૦,૦૦૦/-
13. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ I3S મોડલનુ મોટર સાયકલ ચેસીસ નંબર-MBL HAR070H5F06639 તથા એન્જીન નંબર- HA10AGHIF13652 કિ.રૂ.૪૦,૦૦૦/-(સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૩૦૮૭૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
14. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAR089J5 G06009 તથા એન્જીન નંબર- HA10AGJ5G12875 કિ.રૂ.૪૦,૦૦૦/-(સુરત શહેર, વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૩૧૨૮૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
15. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHA10A3E HC06609 તથા એન્જીન નંબર- HA10ELEHC27839 કિ.રૂ.૨૦,૦૦૦/-(સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૨૧૧૦૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
16. હિરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAR080J5G00731 તથા એન્જીન નંબર-HA10AGGJ5G00083 કિ.રૂ.૪૦,૦૦૦/- (સુરત શહેર,વરાછા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૩ ૧૨૭૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
17. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર- MBLHAR079 H5J0 2493 તથા એન્જીન નંબર- HA10AGH5J03705 કિ.રૂ.૪૦,૦૦૦/-
18. હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ તથા બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર- MBLHAW 11X M5K10494 તથા એન્જીન નંબર- HA11EVM5K60196 કિ.રૂ.૫૫,૦૦૦/- (સુરત શહેર, પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૩૦૫૪૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ)
19. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ ચેસીસ નંબર-....ASCHH154... અડધા ચેકી નાખેલ તથા એન્જીન નંબર- HA10ELCHH16092 કિ.રૂ.૪૦,૦૦૦/-
20. હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHAW093K5B 13936 તથા એન્જીન નંબર- HA10AGK5B2887 કિ.રૂ.૪૦,૦૦૦/-
21. હોન્ડા કંપનીનુ કાળા કલરનુ લીલા પટ્ટાવાળુ હોરનેટ મોટર સાયકલ ચેસીસ નંબર- ME4KC239BJ8065254 તથા એન્જીન નંબર- KC23E84124956 કિ.રૂ.૪૫,૦૦૦/-
22. હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નંબર-MBLHA10EZBHJ 11479 તથા એન્જીન નંબર- HA10EFBHJ12802 કિ.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૭,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ
*શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-*
1. સુરત શહેર,સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૦૮૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
2. સુરત શહેર,પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૨ ૦૮૬૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
3. સુરત શહેર,પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૨૦૬૪૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
4. સુરત શહેર,વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૬૦૨૩૧૨૪૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
5. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦ ૦૦૮૨૩૦૮૧૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
6. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૩૦૮૨૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
7. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦ ૦૦૮૨૩૦૮૧૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
8. સુરત શહેર, કાપોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૩૦૮૭૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
9. સુરત શહેર, વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૩૧૨૮૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
10. સુરત શહેર, સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૨૧૧૦૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
11. સુરત શહેર,વરાછા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૩ ૧૨૭૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
12. સુરત શહેર, પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૩૦૫૪૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
*ઇ-ગુજકોપ એપ્લીકેશનનો ઉપયોગઃ-*
આ પકડાયેલ વાહનોનાં માલિકની માહિતી મેળવવા માટે ઇ-ગુજકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવેલ છે.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, ભદ્દેશભાઇ પંડયા, મહેન્દ્દસિંહ સરવૈયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.