દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા સમુદ્ર દર્શન વોક-વે પર તિરંગા સાથે ફ્લેગ માર્ચ કરાય, ઘોડા, ઊંટ અને બેન્ડ પાર્ટી સાથે પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ કર્મીઓની શિસ્તબદ્ધ પરેડનું યાત્રીઓએ અભિવાદન કર્યું - At This Time

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા સમુદ્ર દર્શન વોક-વે પર તિરંગા સાથે ફ્લેગ માર્ચ કરાય, ઘોડા, ઊંટ અને બેન્ડ પાર્ટી સાથે પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ કર્મીઓની શિસ્તબદ્ધ પરેડનું યાત્રીઓએ અભિવાદન કર્યું

સોમનાથ મંદિર ના વોકવે પર યોજાયેલ પરેડમાં મોટી સંખ્યા માં પોલીસ કર્મીઓ જોડાયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.