ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નેશનલ હાઇવે બાયપાસ રોડ ઉપર વહેલી સવાર કન્ટેનર ટ્રક ફસાઈ કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નેશનલ હાઇવે બાયપાસ રોડ ઉપર વહેલી સવાર કન્ટેનર ટ્રક ફસાઈ કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો


સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર કોડીનાર બાયપાસના રસ્તામાં શિંગોડા નદીના પુલ ઉપર અકસ્માતે વિશાળ લાંબો ટેન્કર શિંગોડા નદી પુલ ઉપર થઈને ફસાઈ ગયો હતો જેના પગલે હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી ખોવાઈ ગયેલ હતો સબ નસીબે અકસ્માતમાં કોઈ જાતની જાનહાનિ થઈ થય નથી લોકો ચાલો કોઈ રાહતનો શ્વાસ લીધો હતો હટાવી કામગીરી હાથ ધરી હતી

સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલ કોડીનાર બાયપાસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારના ચારક વાગ્યા આસપાસ વેરાવળ સોમનાથ તરફથી એક લાંબો કન્ટેનર ટ્રક અમરેલીના પીપાવાવ પોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે કોડીનાર બાયપાસ નેશનલ હાઈવે ઉપર દુદાણા ગામના પાટીયા નજીક શિંગોડા નદીમાં ની બાજુમાં નીચે બનાવેલ હંગામી રસ્તા ઉપર થી પસાર થઈ રહેલકે અચાનક કાબુ ગુમાવતા આગળનો કેબીન ભાગ ટણ વળી ગયેલ જ્યારે પાછળનો કન્ટીનર નો ભાગ આડો થઈને રસ્તાની વચ્ચે આવી ગયો હતો

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.