માળીયા હાટીના ગોતાણા ગામે પાણી ન મળતાં ગામ લોકો પોહ્ચા મામલતદાર કચેરી - At This Time

માળીયા હાટીના ગોતાણા ગામે પાણી ન મળતાં ગામ લોકો પોહ્ચા મામલતદાર કચેરી


માળીયા હાટીના ગોતાણા ગામ માં છેલ્લા વર્ષોથી પીવા ના પાણી ની મુશકેલી ઉભી થતા હાલ માં ગામ માં પાણી ન આવતા ગામ લોકો ને પીવાના પાણી માટે દૂર દૂર વાડીઓમાં જવુ પડે છે અને ગામ માં પાણી નો બોર કોઇ રાજકીય લોકોએ દબાવી લેતા અને પાણી ન આપતાં ગામ લોકો અને બહેનો માળીયા મામલદાર કચેરી ખાતે રેલી કાઢી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને જો પાણી નહી આવે તો બહેનો દ્વારા તાલુકા પંચાયત સામે આંદોલન કરશે તેની ચિમકી ઉચ્ચારી હતી આતકે ગામના મકવાણા નરેન્દ્રભાઈ, મકવાણા નરેન્દ્રભાઈ મકવાણા સુધીર ભાઈ મકવાણા સુભાષભાઈ મકવાણા ઉકાભાઈ મકવાણા ગાંકાભાઈ મકવાણા મુજાભાઈ મકવાણા કનકસિંહ ભાઈ સહિત લોકો આવેદનપત્ર જોડાયા હતા

બાઇટ નરેન્દ્રભાઈ મકવાણા સામાજીક કાર્યકર્તા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.