અંકલેશ્વર ના કાનવા ગામ પાસે ની  નહેર ઉપર થી 4.77 લાખ ની વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી =હજાત ગામનો બુટલેગર ફરાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sclj3lkqwq82gm6i/" left="-10"]

અંકલેશ્વર ના કાનવા ગામ પાસે ની  નહેર ઉપર થી 4.77 લાખ ની વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી =હજાત ગામનો બુટલેગર ફરાર


અંકલેશ્વર ના કાનવા ગામ પાસે ની  નહેર ઉપર થી 4.77 લાખ ની વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી
=હજાત ગામનો બુટલેગર ફરાર

અંકલેશ્વર તાલુકા ના કાનવા  માટીએડ રોડ ઉપર  ની નહેર પાસે થી ભરૂચ એલસીબી પોલીસે 4 લાખ 77 હજારનો વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડી હજાત ગામના બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ,

પોલીસ સુત્રી માહિતી મુજબ  ભરૂચ એલસીબી પોલીસ ની ટીમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન અંકલેશ્વર તાલુકા ના  હજાત ગામ ખાતે રહેતા  દશરથ બાલુ  વસાવા એ કાનવા ગામ થી માટીએડ ગામ  તરફ જવા ના માર્ગ ઉપર આવેલ કેનાલ પાસે વિદેશીદારૂ નો જથ્થો ઉતારેલ હોવાની મળેલી માહિતી ના આધારે રેડ કરતા કેનાલ ની બાજુમાં થી વિદેશીદારૂ દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો ,જો કે બુટલેગર દશરથ વસાવા ફરાર થઇ ગયો હતો એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 4 લાખ 77 હજારની કિંમત ના વિદેશીદારૂ ની 3696 નંગ બોટલ કબ્જે કરી આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી ,રૂરલ પોલીસે ગુન્હો નોંધી દશરથ વસાવા ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]