સાબરકાંઠા.... તા.09.02.2024 વાર.શુક્રવાર સલગ.માતાજી નો પાટોસત્વ... સ્થળ કાંનડા ફોઈબાનું મન્દિર.ડેરી સામે. - At This Time

સાબરકાંઠા…. તા.09.02.2024 વાર.શુક્રવાર સલગ.માતાજી નો પાટોસત્વ… સ્થળ કાંનડા ફોઈબાનું મન્દિર.ડેરી સામે.


સાબરકાંઠા....
તા.09.02.2024
વાર.શુક્રવાર

સલગ.માતાજી નો પાટોસત્વ...
સ્થળ કાંનડા ફોઈબાનું મન્દિર.ડેરી સામે.

હિમતનગર તાલુકા મા આવેલા કાંનડા ગામે ફોઈબા માડીનો 19 મો પાટોત્સવ યોજાયો

પરમ પૂજ્ય નટુબાપા અને પૂજનીય ગુલારામ મહારાજ તેમજ સમસ્ત કાંનડા ગ્રામજનોના સહકાર થી માતજી ફોઇબાનો 19 પાટોત્સવ ધામ ધૂમ થી ઉજવાયો હતો જેમાં અંદાજે એકસો પચીસ થી પણ વધારે પાટલા યજમાનો એ હવનમાં ભાગ લઈ ધન્ય બન્યા હતા.
ઇલોલ કનાઈ કડોલી હિંમતનગર અહિયાં ગામેગામથી શ્રદ્ધાળુઓ માન્યતા રાખેછે તે માતાજી પૂરી કરેછે ગ્રામજનોનું કહેવું છે કે અહીં નવ વધુ જોડકાઓ હવનમાં બેસી ભાગ લે છે અને કોઈ પણ ને શેર માટેની ખોટ હોય તો માતાજી ચોક્કસપણે પૂર્ણ કરે છે તેવું જાણવા મળ્યું હતું.અને શ્રદ્ધાળુઓ ધન્ય બને છે.પેથાપુર પ્રેમપુર રંગપુર સહિત આજુબાજુ ગામ ના ભક્તો એ માતાજી ના દર્શન નો લાભ લીધો હતો
પુરા સમસ્ત ગ્રામજનો ના સાથ સહકાર થી ફોઈબા માતાજી નો કાર્યક્રમ સંપન્ન થયો હતો.. શ્રદ્ધાળુઓ દર્શન કરી આરતી પૂજા કરી ધન્યતા અનુભવે છે
ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ નું સુંદર આયોજન કરાયું હતું અને આવનારા માઈ ભક્તો એ પ્રસાદ નો લાભ લીધો હતો....

રિપોર્ટર જવાહર વણઝારા સાબરકાંઠા. હિંમતનગર ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.