વિજાપુર તાલુકાના ગુદરાસણ ગામ નું ગૌરવ વધાર્યું - At This Time

વિજાપુર તાલુકાના ગુદરાસણ ગામ નું ગૌરવ વધાર્યું


વિજાપુર તાલુકાના ગુદરાસણ ગામ નું ગૌરવ વધાર્યું
ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગુંદરાસણ ગામ ના વતની અને ( હાલ નિકોલ - અમદાવાદ ) શશી બેન અને ઉપેન્દ્ર કુમાર રમેશભાઈ માધવ લાલ પટેલ સાખે : માલોસણિયા ના સુપુત્ર ચિ. પ્રભવ પટેલ ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટી આયોજિત 13 મા પદવીદાન સમારોહ મા બી.ઈ. મેકાટ્રોનિક એન્જિનિયરિંગ મા પ્રથમ સ્થાન - ગોલ્ડ મેડલ થી સન્માનીત થયા છે.*
*ગુંદરાસણ ગામ અને સાતસો ના સમાજ નું ગૌરવવ વધારેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.