સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ


પાણીની યોજનાઓ પુન:વિચારણા અર્થે રજુ કરાઇ હતી.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ,  પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય, બાંધકામ વિભાગ, કાર્યપાલક ઇજનેરશ્રી VGVC તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.