ઇડરની ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા બે દિવસથી કાદવમાં ફસાયેલ ગાય નુ રેસ્ક્યું કરી બહાર કઢાઈ - At This Time

ઇડરની ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા બે દિવસથી કાદવમાં ફસાયેલ ગાય નુ રેસ્ક્યું કરી બહાર કઢાઈ


ઇડરની ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા બે દિવસથી કાદવમાં ફસાયેલ ગાય નુ રેસ્ક્યું કરી બહાર કઢાઈ

ઇડરની ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ઇડર તાલુકા ના લાલોડા ગામે ડુંગર ની વચ્ચે માઇન્સ માં એક તળાવ માં બે દિવસ થી કાદવ માં એક ગાય ફસાયેલી હતી તે બાબતની જાણ ગંભીરપુરા જીવદયા ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જેસીબી ની મદદ થી ત્રણ કલાક ની મહેનત બાદ ગાય ને સહી સલામત બહાર કાઢી ટ્રેક્ટર માં ઇડર પાંજરાપોળ લાવી સારવાર આપવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image