લીમડી બગોદરા હાઇવે પર જનસાળીના પાટીયા પાસે અકસ્માત બે લોકોના મોત બે ઘાયલ - At This Time

લીમડી બગોદરા હાઇવે પર જનસાળીના પાટીયા પાસે અકસ્માત બે લોકોના મોત બે ઘાયલ


લીમડી બગોદરા હાઈવે પર જનસાળી ગામ ના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જનસાળી ગામ ના ચાર જેટલા લોકો અરણેજ બુટભવાની મંદીર દર્શા કરવા જતા હતા તે હાઇવે પર સાઇડ પર ઉભા હતા ત્યારે કાર ચાલકે મારી ટક્કર ગીતાબેન 1.નાનજીભાઈ ઝાપડિયા ઉમંર વર્ષ50 2.રિયાબેન રાજેશભાઈ ઉંમર વર્ષ ૩ અકસ્માત માં તેમના મોત નિપજ્યા હતા 1.ધરમશીભાઈ મનજીભાઈ જનસાળીયા 2.તુલસી બેન ભુપતભાઈઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
મીઠાપુર પાટિયા અનેજનસાળી પાટીયાએકસીડન્ટ ઝોન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ગ્રામજનો ની એવી માંગ છે અંડર પાસ રસ્તો બનાવવા માં આવે તેવી માંગ

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.