એટ ધિસ ટાઇમ' દ્વારા પ્રકાશિત ' પ્રમુખ પ્રેરણા પુસ્તક આસ્થા સ્કૂલમાં અર્પણ કરવામાં આવ્યું - At This Time

એટ ધિસ ટાઇમ’ દ્વારા પ્રકાશિત ‘ પ્રમુખ પ્રેરણા પુસ્તક આસ્થા સ્કૂલમાં અર્પણ કરવામાં આવ્યું


એટ ધિસ ટાઇમ' દ્વારા પ્રકાશિત ' પ્રમુખ પ્રેરણા પુસ્તક આસ્થા સ્કૂલમાં અર્પણ કરવામાં આવ્યું

યુગ વિભૂતિ સંત પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ આ વર્ષે ઉજવનાર છે. તેઓશ્રીના શતાબ્દી વર્ષ નિમિતે ' એટ ધિસ ટાઇમ' દ્વારા ' પ્રમુખ પ્રેરણા ' પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે આજરોજ જસદણ ખાતે આવેલ આસ્થા સ્કૂલ ને અર્પણ કરવામાં આવ્યું.

પુસ્તક માટે : 72038 88088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.