દુકાન અને મકાન વેચવાનું છે - At This Time

દુકાન અને મકાન વેચવાનું છે


જસદણના હૃદય સમા અતિવિકસીત વિસ્તાર જુના બસ સ્ટેશનમાં દુકાન આપવાની છે.

નીલકંઠ દવાખાનુ, નગરપાલિકા શોપિંગ સેન્ટર, દુકાન નંબર 3, જુના બસ સ્ટેન્ડ જસદણ.

મકાન વેચવાનું છે.

જસદણ સેવા સદન સામે સંપૂર્ણ સુવિધા વાળુ કાટખૂણાનું મકાન વેચવાનું છે.

125 વાર જમીન ( 2250 ફૂટ બાંધકામ )
ત્રણ રૂમ, ડાઇનિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન સ્ટોર રૂમ, પાર્કિંગ સાથે.
24 કલાક પાણીની સુવિધા ( મીઠા પાણીનો બોર છે)
રૂફટોપની સુવિધા. (લાઈટ બિલ થી છુટકારો)
ગરમ પાણી માટે સોલરની વ્યવસ્થા

☎️ ડોક્ટર તૃષિત એચ ઉપાધ્યાય 9879663863


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.