તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત કરતું માળિયા પોલીસ - At This Time

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત કરતું માળિયા પોલીસ


"તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" અંતર્ગત ફરીયાદીને ચોરીમાં ગયેલ કુલ રૂપિયા ૨, ૧૨,૦૦૦/- નો મુદામાલ તેમના મુળ માલિકને પરત કરતું માળિયા પોલીસ

માળીયા હાટીના પો.સ્ટે. ગુ.ર.ન.-૧૧૨૦૩૦૩૬૨૨૦૦૨૮/૨૦૨૨ ના કામે ચોરીમાં ગયેલ મુદામાલના રોકડા રુપિયા ૨,૧૨,૦૦૦/- તપાસ દરમ્યાન જે તે સમયે ઉપરોકત ત.ક.અધિ. તપાસ અર્થે કબ્જે કરેલ હોય જે રોકડા રૂપિયા ૨,૧૨,૦૦૦/- નામદાર માળીયા હાટીના કોર્ટ ના હુકમ મુજબ ફરીયાદીને "તેરા તુજકો અર્પણ" અંતર્ગત તેઓને સોંપી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
માળીયા હાટીના પોલીસના પીએસઆઇ સલમા સુમરા તથા આઈએસઆઈ હાજી ઇસ્માઈલ સુમરા પોલીસ સ્ટાફએએ ઉપરોક્ત મુદ્દામાલ મૂળ માલિક બાબુલાલ કેશવજી કાનાબાર વીરડી વાળા ને પરત કરેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.