જસદણમાં લુહાર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા દાદા મૂર્તિ પુજા પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time

જસદણમાં લુહાર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા દાદા મૂર્તિ પુજા પ્રતિષ્ઠા મહોત્સવ


જસદણમાં લુહાર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા દાદા મૂર્તિ પુજા પ્રતિષ્ઠા મહોત્સવ

હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૨૧: જસદણમાં લુહાર સુથાર સમાજ દ્વારા આટકોટ રોડ વડલાવાડી વિસ્તારમાં કાલે શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રથયાત્રા પૂર્વે રાત્રિના ઉદ્યોગપતિ વિજયભાઇ રાઠોડના કારખાનામાં સમાજના યુવાનોએ વાહનો પર ભારે શણગાર કર્યો હતો. તા. રર ને ગુરૂવારે સવારથી મૂર્તિ પુજા પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.