માળીયા હાટીના તાલુકાના ધણેજ થી કડાયા તરફ પાકીટ સહિત અગત્યના ડોક્યુમેન્ટ ખોવાયેલ છે - At This Time

માળીયા હાટીના તાલુકાના ધણેજ થી કડાયા તરફ પાકીટ સહિત અગત્યના ડોક્યુમેન્ટ ખોવાયેલ છે


તા.30/9/22ને શુક્રવારે સવારે માળીયા હાટીના તાલુકાના ધણેજ થી કડાયા વચ્ચેના રસ્તા પર પાકીટ સહિત મહત્વના ડોક્યુમેન્ટો ખોવાયેલ છે. જે કોઈ પણ વ્યક્તિ આ મહત્વના ડોક્યુમેન્ટ મળેતો મયુર ચંદાણી સતગુરુ સિલેકશન મેઈન બજાર. મો.6352402162 સંપર્ક કરવો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.