ગુજરાત પણ ડાન્સ કરશે હવે ડાન્સ ગુજરાત ડાન્સ રિયલ્ટી શો ૩૩ જિલ્લાઓ મા ઓડિસન કરવા જય રહ્યુ છે. આપ આજેજ રજીસ્ટર કરો. - At This Time

ગુજરાત પણ ડાન્સ કરશે હવે ડાન્સ ગુજરાત ડાન્સ રિયલ્ટી શો ૩૩ જિલ્લાઓ મા ઓડિસન કરવા જય રહ્યુ છે. આપ આજેજ રજીસ્ટર કરો.


આજના સમયમાં નાના મોટા બધા માં ડાન્સ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે...ગુજરાત બહાર જવું બધા માટે શક્ય નથી.એ વિચારીને ગુજરાત માં રહેલા સુપર સે ઉપર ડાન્સર ને અહીજ પ્લેટફોર્મ મળી રહે એવું ડાન્સ ગુજરાત ડાન્સ ના નિર્માતા રાજીવ સિંહ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિરાજ શાહ એ વિચાર્યું. જેમનો ગોલ છે કે ગુજરાત ના કાલાકોરો ની કલા ને પ્રોત્સાહન મળે માટે ડાન્સ ગુજરાત ડાન્સ ના રિયાલિટી શો નુ આયોજન કરીયુ છે.
ગુજરાત ના 33 જિલ્લો મા ફરીને ગુજરાત માં છુપાયેલા હીરા ઓને શોધીને તેમને આ શો મારફત ગુજરાત અને ગુજરાત બહાર મોકલવાનું આયોજન છે.
આ 'શૉ' નું ગ્રાન્ડ ફિનાલે અમદાવાદ ખાતે યોજવામાં આવશે.

ખાસ વાત આ પ્રોગ્રામ માં હોસ્ટ અને એંકર જેનું નામ કચ્છ મા જાણીતું તેવો એક્ટ્રેસ પણ સારી નામના ધરાવે છે એવા અલ્પા ભટ્ટ આ આયોજન સાથે જોડાયેલા છે..

કાર્યક્રમ માટે એટ ધીસ ટાઈમ ની ટીમ જોડાશે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.