ઘેલા સોમનાથના મહાદેવના સાનિધ્યમાં પીજીવીસીએલના અધિકારીઓને પૂજા કરાવતા પૂજારી હસુભાઈ જોશી - At This Time

ઘેલા સોમનાથના મહાદેવના સાનિધ્યમાં પીજીવીસીએલના અધિકારીઓને પૂજા કરાવતા પૂજારી હસુભાઈ જોશી


ઘેલા સોમનાથના મહાદેવના સાનિધ્યમાં અધિકારીઓને પૂજા કરાવતા પૂજારી હસુભાઈ જોશી

જસદણ તાલુકાનું પ્રખ્યાત તીર્થધામ સ્થળ ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યની આજરોજ રાજકોટ પીજીવીસીએલના એમડી પ્રીતિબેન શર્મા, જસદણ કાર્યપાલક ઇજનેર એચ.યું.ગોસાઈ, નાયબ ઇજનેર ડી. ડી પરમાર, નાયબ ઇજનેર એ.ડી. સૈયદ, હરપાલ ભાઈ તથા ગજેરા ભાઈએ ઘેલા સોમનાથની મુલાકાત લીધી હતી અને પૂજારી હસુભાઈ જોશી એ તમામ અધિકારીઓને આજરોજ પૂજા કરાવી હતી આ તકે અને તમામ અધિકારીઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.