રમત ગમત ક્ષેત્રે બોટાદ જિલ્લાની સિદ્ધિ; PIDILITE CUP 2025 જેમાં બોટાદ આઈ.ટી.આઈ ટીમ બની ક્રિકેટ ચેમ્પિયન
(અજય ચૌહાણ)
ક્રિષ્ના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે તારીખ 11,12/01/2025 ના રોજ રાજકોટ રીજીયન ની આઈ.ટી.આઈ કોલેજની 16 ટીમો એ પીડીલાઈટ ક્રિકેટ કપ 2025 માં ભાગ લીધો હતો જ્યારે બોટાદ અને સુરેન્દ્રનગર આઈટીઆઈ ની ટીમ વચ્ચે ક્રિકેટ ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં બોટાદ જિલ્લાની આઇટીઆઇ ટીમનો ભવ્ય વિજય સાથે ક્રિકેટ ચેમ્પિયન બની સમગ્ર જીલ્લાનું ગૌરવ વધારેલ જે ટીમને બોટાદની મારુતિ ટેક્સ પ્રોસેસ ભદ્રાવડી ના મેનેજર ધીરુભાઈ કાનેટીયા દ્વારા સ્પોન્સર રહી ઉત્સાહ પુરો પાડ્યો હતો અને આચાર્ય લાઠીયા સાહેબ આઈટીઆઈ બોટાદ તેમજ સમગ્ર કર્મચારી મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
