હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી ગામ દ્વારા
હિંમતનગર તાલુકાના
ઇલોલ ખાતે
ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી ગામ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી
છેલ્લા ત્રણ વર્ષથી પાણી પુરવઠા વિભાગમાં મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવતી હતી
તેમ છતાં આજરોજ પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણી બગાડ થયો તેમજ એક ખેડૂત સોયાબીન મો પણ પાણી ઘૂસી ગયું તેમજ ઇલોલ આઉટ પોસ્ટ નો પાછળના ભાગમાં ખાડિયા વિસ્તાર રોડ ઉપર પાણી ભરાઈ ગયા
થોડા દિવસ અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાઇપ લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર હાલ તો બંધ છે
હવે તે જાણવાનું રહ્યું કે આનું કામ ક્યારે ચાલુ થશે અને આ પ્રશ્ન હલ ક્યારે થશે એ ચર્ચા એ ચોર પકડી છે
અહેવાલ ચીફ બીરો સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.