ઝાલોદ વોર્ડ નં (2) માંથી સૌથી નાની વય 25 વર્ષિય સુબહાનાબેને ભવ્ય જીત મેળવી
ઝાલોદમાં વોર્ડ (2) માથી25 વર્ષિય યુવતીએ સુબહાનાબેન બાજી મારી
ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 2માં 25 વર્ષિય સુબહાનાબેન ટીંબીવાલાએ પ્રથમ વખત ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતું. તેમણે અપક્ષથી ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષમાંથી ચૂંટણી લડતાં તેમને 1672 મત મળતાં વિજેતા જાહેર કરાયા હતાં. ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોમાંથી સુબહાનાબેન સૌથી નાની ઉમરના ઉમેદવાર તરીકે વિજયી થયા હતાં.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
