બાવળામાં આરટીઓ. પોલીસ.એસટી વિભાગ સ્થળ પર ૧.૨૦ લાખનો દંડ વસુલ્યો - At This Time

બાવળામાં આરટીઓ. પોલીસ.એસટી વિભાગ સ્થળ પર ૧.૨૦ લાખનો દંડ વસુલ્યો


બાવળામાં આરટીઓ. પોલીસ.એસટી વિભાગ સ્થળ પર ૧.૨૦ લાખનો દંડ વસુલ્યો સંયુક્ત ટીમ સાથે ટ્રાફીક ટ્રાઇવ યોજાઈ હતી
બાવળા પી આઈ જે ડી ડાંગરવાલા તથા ટ્રાફિક પોલીસ HC પ્રવીણભાઈ તથા PSI ખરાડી સાહેબ આરટીઓ શ્રી બાવળા અને ઇન્સ્પેક્ટર જે એન ઝાલા સાહેબ અમદાવાદ એસ ટી વિજિલન્સ ની ટીમ દ્વારા ખાનગી વાહન ચાલકો વિરૂદ્ધ ચેકીંગ કામગીરી નો સપાટો બોલાવતા બિન અધિકૃત રીતે મુસાફરો ની હેરાફેરી કરતા,પી યુ સી,વીમા અને ટેક્સ વગર ફરતા વિવિધ વાહનો જેવાકે ઇકો, અર્ટિકા,મીની અને મોટી ખાનગી લકઝરી બસો વિરૂદ્ધ કુલ પોલીસ પાવતી 25 સ્થળ દંડ 16000અને 5વાહનો ને ૨૦૭ અન્વયે ડી ટેન કરી તથા RTO મેમો 11 કુલ દંડ 104000+ 16000= કુલ રકમ120000/- જેટલી રકમ ના દંડ ની વસુલાત કરી મુસાફરો ને એસટી નિગમ ની બસ માં બેસાડેલા વ્યવસ્થા કરી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.