જસદણમાં વાસાણી અજયભાઈની કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણૂક - At This Time

જસદણમાં વાસાણી અજયભાઈની કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણૂક


જસદણમાં વાસાણી અજયભાઈની કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણૂક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈની સુચના મુજબ વાસાણી અજયભાઈ ને જસદણ તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિમણૂક કરવામાં આવી તેમજ કોંગ્રેસ પક્ષની વિચારધારાને આગળ વધારે તેવી જસદણ કોંગ્રેસ સમિતિ તેમજ જસદણ તાલુકાના પ્રમુખ સુરેશભાઈ ગીડા તરફથી શુભકામના પાઠવવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
એટ ધીસ ટાઇમ ન્યુઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.