જન્મ દીવસની હાર્દીક શુભકામનાઓ - At This Time

જન્મ દીવસની હાર્દીક શુભકામનાઓ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કારડીયા રાજપૂત સમાજના નવ યુવાન માનસિંગભાઈ ખેરની લાડકવાઇ દીકરી શ્રી શુભાંગીબા ખેરને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ

પિતા ના હેત નો દરિયો તે દીકરી ......
માતા ની મમતા ની હેલી તે દીકરી ......
ઘર માં અનુશાસન ની રખેવાળ તે દીકરી ......

જે ઘર માં દીકરી નહીં લાગણી ના ત્યાં વમળ નહીં ...
મારી લાડકી દીકરી ને જન્મદિવસ ની અનેક ઘણી શુભેચ્છાઓ.

દીકરી મારી વ્હાલ નો દરિયો

Happy Birthday (દીકરી - "શ્રી શુભાંગીબા ખેર"

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.