અમદાવાદ ની કેન્સર હોસ્પિટલમાં અને મણીબેન આયુર્વેદિક હોસ્પિટલ ના ૭૦૦ દર્દીઓને અલગ અલગ સંસ્થા દ્વારા ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે
તા:-૧૪/૦૩/૨૦૨૪
અમદાવાદ
ધુળેટીના પવિત્ર દિવસે સવારે ૧૦-૧૫ વાગે "અન્નપૂર્ણા રથ" મારફતે સીવીલ હોસ્પિટલ કેમ્પર્સમાં આવેલ હોસ્પિટલ કેન્સર,યુ.એન.મહેતા હાર્ટ,મણીબેન આયુર્વેદિક સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે લગભગ ૭૦૦ જેટલા દર્દી અને તેના સગાને છેલ્લા ૨૫ વર્ષથી દર્દી સેવા એ જ પ્રભુ સેવા અન્નદાન દાન મહાદાનના સેવાના કાર્યમાં સતત કાર્યરત સંસ્થા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદને સેવા કાર્યમાં સહાયરૂપ થવાના શુભાશયથી રીક્ષાનું લોકાર્પણ ઉર્વશીબેન રમેશભાઈ અમીન(યુ.એસ.એ) તરફથી કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમ અંતર્ગત પૂજન અર્ચન વિધિમાં સંસ્થાના ટ્રસ્ટી,સ્ટાફ,આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
