અમદાવાદ ના નારોલ માંથી ભારતીય બનાવટી વિદેશી બિયર ૮૬૩/-બોટલ પકડી પાડેલ સાથે એક ગાડી ને બે ઈસમો ની અટકાયત કરવામાં આવેલ છે - At This Time

અમદાવાદ ના નારોલ માંથી ભારતીય બનાવટી વિદેશી બિયર ૮૬૩/-બોટલ પકડી પાડેલ સાથે એક ગાડી ને બે ઈસમો ની અટકાયત કરવામાં આવેલ છે


તા:-૦૩/૦૩/૨૦૨૫
અમદાવાદ

અમદાવાદ ના શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિ ને લાગતા ગુન્હો ડામવા સારું સૂચના કરેલ જેમાં ભબરૂપે નારોલ વિસ્તારમાં રેડ કરતા રૂ:-૨૪,૭૭,૬૬૬/- સાથે બે પકડી પાડતી નારોલ પોલીસ

અમદાવાદ શહેર નારોલ ઇસનપુર વટવા રોડ મોની હોટલના ખાચામાં સીતાબાગ સોસાયટી પાસે આકાશ પાર્ટી પ્લોટની સામે આકાશ મેટ્રો સીટી ૨ ફલેટ ના એ બ્લોક ના પાર્કિંગમાં મુદામાલ:-(૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની મોટી બોટલ તથા બીયરો નંગ-૮૬૩ કિ રૂ ૪,૩૭,૬૬૬/- (૨) ફોર વ્હીલ કાર- ૨ . કિ રૂ ૨૦,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ ફોન-૪ કિ રૂ ૪૦,૦૦૦/-(૪) નંબર પ્લેટ-૨ કિ રૂ ૦૦/- મળી કુલ્લે રૂ.૨૪,૭૭,૬૬૬/- નો મુદામાલ

પકડાયેલ આરોપી : (૧) ધવલ ઉર્ફે બન્ટી સ/ઓ મનસુખભાઇ રાદડીયા ઉવ ૩૦ રહે એ/૩૦૧આકાશ મેટ્રોસીટી-૨ સિતાબાગ સોસાયટી પાસે મોની હોટલના ખાચામાં ઇસનપુર વટવા રોડ નારોલ અમદાવાદ શહેર (૨) જીત અમરીશભાઇ કડીયા ઉવ ૨૪ રહે ઘર નં ૫૩૩ મુળજીપારેખ ની પોળ વાડીગામ દરીયાપુર અમદાવાદ શહેર

નહી પકડાયેલ આરોપી :
(૧) સુનીલ બીશ્નોઇ રહે.સાંચોર મો.નં ૬૨૨૦૮૪૫૭૩૩ તથા (૨) ઇટીયોઝ ગાડી નંબર G.J.01 W A 4373 નો ચાલક ભવરો રહે.સાંચોર રાજસ્થાન મો.નં.૯૦૭૯૭૫૫૭૩૬ (૩) ક્રેટા ગાડી નંબર G.J.06 KP 2183 નો ચાલક (૪) રવિ બાપુ રહે.સાણંદ મો.નં.૯૯૯૮૯૨૨૯૬૨ નાસી છુટેલ છે જેવો ને પકડવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે

રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image