રાજુલા શહેર યુવા ભાજપ પ્રમુખ ચિરાગ પ્રતાપરાય જોશી નો જનમ દિવસ ..
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેર યુવા ભાજપ પ્રમુખ ચિરાગ પ્રતાપરાય જોશી નો જનમ દિવસ ..
રાજુલા બ્રહ્મ સમાજના આગેવાન એવા પ્રતાપરાય જોશી (સેફા દાદા) ના પુત્ર તેમજ રાજુલા શહેર યુવા ભાજપના પ્રમુખ સતત ભારતીય જનતા પાર્ટી અને બ્રહ્મ સમાજમાં કાર્ય શ્રી લેવા ચિરાગભાઈ પ્રતાપરાય જોશી નો આજે જન્મદિવસ છે આ યુવા તરવૈયાનો આજે જન્મદિવસ છે ત્યારે આ યુવાન દ્વારા અનેક વિધ સેવાકીય કાર્યો કર્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99741478 12 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે
ચિરાગ પી જોશી દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ તેમના પિતાશ્રી બ્રહ્મ સમાજના અડીખમ આગેવાન છે જેને બ્રહ્મ સમાજમાં અનેક સેવાકી કાર્યો કર્યા છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે બ્રહ્મ સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.