રાણપુર તાલુકાના નાગનેશ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાય
રાણપુર તાલુકાના નાગનેશ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાય
જેમાં વરરાજા ના માતા નું ઘટના સ્થળે મોત નીપજ્યું વરરાજા ની માતા સહિત પાંચ લોકો બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને પરત ફરતા સમયે અકસ્માત નો ભોગ બનિયા
જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા RMS હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે
વરરાજાની માતાનું અકસ્માતમાં મોત નીપજતા લગ્નનો પ્રસંગ માતા મા ફેરવાઈ ગયો
( રિપોર્ટ રણજીતભાઈ ધરજીયા)
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે
