માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લાના નામાંકિત ડાયાબિટીસના સ્પેશ્યાલિસ્ટ નમાંકિત ડોકટર મળશે
જૂનાગઢ જીલ્લાના નામાંકીત ડાયાબિટીસના સ્પેયાલિસ્ટ ડોક્ટર દીપક ચુડાસમા હવે માળિયા હાટીના માં પહેલા અને ત્રીજા ગુરુવારે મળશે
સમય -બપોરે ૪ થી ૭
એડ્રેસ:- જીવનદાતા ક્લિનિક,મહારાણા પ્રતાપ ચોક, ડૉ. નરશીબાપા નું જૂનું દવાખાનું. માળિયા હાટીના.
નોંધ:- વારો વહેલા તે પહેલાના ધોરણે રહેશે
વારો લખાવવા માટે મો. -૮૪૬૯૨૦૨૦૮૨
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.