આદર્શ બી.એડ કોલેજના 2 પ્રશિક્ષણાર્થી પ્રથમ સ્થાને ઉતિર્ણ - At This Time

આદર્શ બી.એડ કોલેજના 2 પ્રશિક્ષણાર્થી પ્રથમ સ્થાને ઉતિર્ણ


આદર્શ બી.એડ કોલેજના 2 પ્રશિક્ષણાર્થી પ્રથમ સ્થાને ઉતિર્ણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બી.એડ્.અભ્યાસક્રમનું એપ્રિલ 2023ના પરિણામ અનુસંધાને “રોલ ઓફ ઓનર (મેરીટલીસ્ટ) જાહેર થતા તક્ષશીલા એજયુ.એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બી.એડ્.કોલેજ,હડદડના બે પ્રશિક્ષણાર્થી કુ.સિતાપરા ભૂમિકા બી. 95% સાથે તથા કુ. કણસાગરા કાજલબેન જે.95% માર્ક સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને ઉતિર્ણ થતા કોલેજને ગૌરવવંતુ સ્થાન અપાવેલ છે.કોલેજના સમગ્ર સ્ટાફને સંસ્થાના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.