**લીમડી ગામને “ગુરુ ગોવિંદ લીમડી “તાલુકો ઘોષિત કરવા ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાની વિધાનસભામા રજૂઆત**
૧૩૦ વિધાનસભાના ભાજપના સતત કાર્યશીલ લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાએ દાહોદ જીલ્લાના લીમડી ગામને "ગુરુ ગોવિંદ લીમડી" તરીકે તાલુકો ઘોષિત બનાવવા વિધાનસભામા પોતાની રજૂઆત કરાઈ હતી તે અનુસંધાને રાજ્ય સરકારશ્રી તરફથી હકારાત્મક વિચારણા પણ કરાઈ હતી
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
