ધંધુકા ફેદરા રોડ રાયકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ રાયકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત


ધંધુકા ફેદરા રોડ રાયકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત
બે કાર વચ્ચે અકસ્માત થતાં ઘટનાસ્થળે એક વ્યક્તિ નું મોત
અન્ય ત્રણ વ્યક્તિ ઘાયલ
વડોદરા થી સૌરાષ્ટ્ર તરફ જતા કેટરસૅ સ્ટાફ ને રાયકા પાસે નડ્યો અકસ્માત
ધંધુકા ફેદરા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ફેદરા ૧૦૮

Pilot : સહદેવસિંહ ગોહિલ
EMR : નરેન્દ્ર ભાઇ પરમાર

ધંધુકા ૧૦૮
Pilot :અસરબબાઇ પઠાણ
EMR :અશોકભાઈ જમોડ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.