જૂનાગઢ મા કૉંગેસ દ્વારા વિરોધ પ્રદર્સન કરતા અટકાવી ને પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ સહિત કેટલા ક કાર્ય કરોની પણ અટકાયત કરી - At This Time

જૂનાગઢ મા કૉંગેસ દ્વારા વિરોધ પ્રદર્સન કરતા અટકાવી ને પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ સહિત કેટલા ક કાર્ય કરોની પણ અટકાયત કરી


જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સહિત આગેવાનો જૂનાગઢ ગાંધીચોક ખાતે પૂ.મહાત્માગાંધી ની પ્રતિ માને સૂતર ની આંટી પહેરાવીને રાહુલજી ગાંધી ના સદસ્ય રદ થયેલ તેના વિરોધ મા સત્યાગ્રહ કાર્યક્રમ કરે તે પહેલા સરમુખ્તાર ભાજપ સરકાર ની પોલીસે જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડા. ભરતસિંહ ભલગરીયા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ. મનસુખભાઇ ડોબરીયા શહેર કોંગ્રેસ ઓફિસ ઇન્ચાર્જ. બાબુભાઇ વાજા પૂર્વ ધારાસભ્યશ્રી.જૂનાગઢ. મહેશભાઈ બારડ. અદનાનભાઈ ડામર પ્રદેશ ડેલિગેટ. પી ડી. પુરોહિત.ગત વિધાનસભાના ઉમેદવારશ્રી કરસનભાઈ વાદદોરીયા. જૂનાગઢ તાલુકા જોન 2 ના પ્રમુખશ્રી મનોજભાઈ રાવલિયા. કિશોરભાઈ ચોથાણી જૂનાગઢ તાલુકા જોન 1ના પ્રમુખ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ ઠુંમર ભાઈ. યુગભાઈ પુરોહિત જિલ્લા NSUI પ્રમુખ. ગાંડુભાઈ ઠેસીયા જિલ્લા કોંગ્રેસ અગ્રણી વિગેરે મોટી સંખ્યામા જૂનાગઢ બી. ડીવીજન પોલીસે 30 જેટલા કોંગ્રેસ ના કાર્યકરો ની ધરપકડ કરી લીધેલ લોકશાહી મા અહિંસા ના માર્ગે જનતા ને વિરોધ પણ નહીં કરવાનું? આ ભાજપનું સમગ્ર દેશમા સરમુખત્યારી શાસન નહીં તો સુકહેવાય તેવું જૂનાગઢ જિલ્લા કૉંગેસ પ્રમુખ ભરત અમીપરા ની અખબાર યાદીમાં જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.