લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં ધોરણ ૨ ના વિદ્યાર્થિ ના જન્મ દિવસ નિમિત્તે પાંચ વૃક્ષ રોપી ને ઉજવ્યો હતો - At This Time

લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં ધોરણ ૨ ના વિદ્યાર્થિ ના જન્મ દિવસ નિમિત્તે પાંચ વૃક્ષ રોપી ને ઉજવ્યો હતો


લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં ધોરણ બે માં અભ્યાસ કરતા મિતાંશુ નો જન્મદિન તારીખ 22.03.2023ના રોજ હતો તે નિમિત્તે લાકડિયા કુમાર શાળામાં પાંચ છોડ ( સફેદ ગુલાબ,પારિજાત, જાસૂદ,લીંબુ અને આંબાના) રોપવામાં આવ્યા...એસ.એમ.સી અધ્યક્ષ રણછોડભાઈ પરમાર અને વર્ગ શિક્ષક લતાબેન પરમાર તથા ધોરણ બીજાના ખાસ જોડાયા હતા... આજે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાન ને પણ યાદ કરવામાં આવ્યા...

9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.