રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ નો મહામાહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં શુભારંભ - At This Time

રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ નો મહામાહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં શુભારંભ


રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ નો મહામાહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં શુભારંભ 

લાઠી રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ નો અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના દુધાળા ખાતે થી શુભારંભ
અમરેલી જિલ્લાના દુધાળા ખાતે રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦ દિવસીય જળ ઉત્સવ ૨૦૨૩નાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના સહિયારા પ્રયાસો થકી આ જળ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બનશે આ ૧૦ દિવસ ચાલનારા જળ મહોત્સવની અચૂક મુલાકાત લેવા અનુરોધ અનેક ઇવેન્ટ સાથે જનજાગૃતિ અભિયાનો વિચાર પ્રેરક સેમિનારો સાથે દસ દિવસીય જળ ઉત્સવ માં જળ મંદિર ની મહત્તા ના પ્રત્યેક દર્શન નો લ્હાવો મેળવી ધન્યતા અનુભવતા લોકો દુધાળા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ વિશાળ સરોવરો જળ મંદિરો નો દર્શનીય નજારો રોશની નો ઝળહળાટ અશ્વ શો સહિત અનેક આકર્ષણ ના કેન્દ્રો ફ્લોટ ની એક મુલાકાત અમીટ છાપ છોડનારી છે ગુજરાત રાજ્ય ના મહામાહિમ મુખ્ય મંત્રી સાંસદ સ્થાનિક ધારાસભ્ય રાજ્ય ના.વિવિધ વિભાગો ના મંત્રી શ્રી ઓ સ્થાનિક વહીવટી તંત્ર ની પ્રેરક ઉપસ્થિતિ માં ભવ્ય અને દિવ્ય જળ મહોત્સવ આવતા ભવિષ્ય માટે પર્યાવરણ પ્રકૃતિ રક્ષા નું સૌથી મોટું કેન્દ્ર બની રહેનારું છે પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહેલ લાઠી તાલુકા ના ગ્રામ્ય ની જળ સંસાધન ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય જોવા અને અનુચરવા યોગ્ય છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.