રાણપુરના અણીયાળી કાઠી ગામમાં માં જુગાર રમતા રાણપુર પોલીસ ઝડપી પાડ્યા - At This Time

રાણપુરના અણીયાળી કાઠી ગામમાં માં જુગાર રમતા રાણપુર પોલીસ ઝડપી પાડ્યા


રાણપુર શહેરના અણીયાળી કાઠી માર્કેટ યાર્ડ ની પાછળ બીજલભાઇ રામજીભાઈ સોલંકી ની વાડી માંથી છ ઈસમને જુગાર રમતા
1) બીજલભાઇ રામજીભાઈ સોલંકી
2) પ્રવીણભાઈ રણછોડભાઈ જમોડ
3) જગદીશભાઈ ધીરુભાઈ પરાલીયા
4) ભુપતભાઈ ધુળાભાઈ રાગવાણી
5) દેવશીભાઈ કેશુભાઈ જમોડ
6) મનુભાઈ જાદવભાઈ સરકડીયા
6 ઈસમને મુદ્દા માલ સાથે રાણપુર પોલીસે ઝડપી લીધા


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image